Monday, August 24, 2026
Saturday, August 22, 2026
Friday, August 21, 2026
Tuesday, August 18, 2026
2 A
પ્રશ્ન 2 અ :- નીચેના પેરેગ્રાફ પરથી બે અલગ અલગ પેરેગ્રાફ લખો.
મારું પુસ્તકાલય શાંત અને સ્વચ્છ છે. વૃક્ષો આપણને ઓક્સિજન આપે છે. અહીં વિવિધ વિષયોનાં પુસ્તકો ઉપલબ્ધ છે. વૃક્ષો પર અનેક પક્ષીઓ પોતાનું ઘર બનાવે છે. હું દરરોજ પુસ્તકાલયમાં વાંચવા જાઉં છું. વૃક્ષો પર્યાવરણને સ્વચ્છ અને હરિયાળું રાખે છે. પુસ્તક વાંચવાથી મારું જ્ઞાન વધે છે. આપણે વધુમાં વધુ વૃક્ષો વાવીને તેનું જતન કરવું જોઈએ.
Wednesday, August 12, 2026
Monday, August 10, 2026
Wednesday, August 5, 2026
Tuesday, August 4, 2026
Subscribe to:
Posts (Atom)
Sanskrit Trimasik Paper
Std 6 to 8 Sanskrit
-
6 to 8
-
35+12 14+53 73+98 75+88 269+365 98-34 56-41 75-27 56-33 67-34




